¡Sorpréndeme!

વાયુસેનાએ જાહેર કર્યો બાલાકોટ એરસ્ટ્રાઈકનો વીડિયો

2019-10-04 11,420 Dailymotion

ભારતીય સેનાએ હાથ ધરેલી બાલાકોટ એર સ્ટ્રાઈકનો વીડિયો સામે આવ્યો છે શુક્રવારે વાયુસેના દિવસ પર યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પ્રમોશનલ વીડિયોના ભાગરૂપે વાયુસેનાએ ફૂટેજ જાહેર કર્યા પુલવામા હુમલાનો જવાબ આપવા માટે બાલાકોટ એરસ્ટ્રાઈક કરાઈ હતી 26 ફેબ્રુઆરી,2019ના દિવસે એરફોર્સે આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી ખાત્મો બોલાવ્યો હતોવાયુસેનાએ મિરાજ-2000 સહિતના વિમાનો દ્વારા મોટી સંખ્યામાં આતંકી કેમ્પ નષ્ટ કરીને દુનિયાભરમાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતુ