¡Sorpréndeme!

UNમાં સમર્થન આપનાર 58 દેશોના નામ જણાવો એવું પૂછતા પાક વિદેશ મંત્રી ભડક્યા

2019-10-04 5,190 Dailymotion

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી કાશ્મીર મુદ્દા ઉપર તેનો સાથ આપનાર 58 દેશોના નામ પૂછવાની બાબતમાં ભડકી ગયા હતા કુરેશી પાકિસ્તાનની એક ચેનલની ચર્ચમાં સામેલ થયા હતા આ દરમિયાન શોના હોસ્ટે પ્રધાનમંત્રી ઈમરાન ખાનના સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (યૂએનએચઆરસી)માં સમર્થન મળવા સંબંધિત તેમના ટ્વિટ પર આ સવાલ પૂછ્યો હતો