¡Sorpréndeme!

Speed News: હવામાન વિભાગના મતે એક અઠવાડિયા પછી ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે

2019-10-03 1,815 Dailymotion

ગુજરાતમાં ચોમાસુ સાવ નબળું પડી ગયું છે જો કે હજુ 3થી 4 દિવસ રાજ્યમાં છૂટાછવાયા હળવા ઝાપટાં પડી શકે છે 10 તારીખ પછી વરસાદની કોઈ શક્યતા નથી જો કે, ગુરુવારે ગીર પંથકના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થયો છેઅરવલ્લીમાં 35 વર્ષીય યુવકનું શંકાસ્પદ સ્વાઇનફ્લૂથી મોત થયું છે માલપુરના યુવકે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં દમ તોડ્યો છે શરદી-ઉધરસ અને તાવ પછી તેને મોડાસાની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જો કે શંકાસ્પદ લક્ષણો જણાતા તેને અમદાવાદ રિફર કરાયો હતો