¡Sorpréndeme!

ઉધના વિસ્તારમાં ટ્રાફિક પોલીસ સાથે મહિલાએ ગાળા ગાળી કરી હુમલો કર્યો

2019-10-03 8,361 Dailymotion

સુરતઃઉધના દરવાજા ખાતે બપોરના સમયે એક મહિલા અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઝઘડો સર્જાયો હતોકાળા કાચ વાળી કાર પોલીસે ઉભી રખાવીને દંડ ફટકારી રહી હતી ત્યારે મહિલાએ નીચે ઉતરીને પોલીને ગાળો આપવાની સાથે હુમલો કર્યો હતો જેથી ઈજાગ્રસ્ત પીએસઆઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં હતાં પોલીસે મહિલા વિરૂધ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે