¡Sorpréndeme!

ગાંધી જયંતીના અવસરે સરકારે વાંસની બોટલ લોન્ચ કરી, કિંમત રૂ. 300થી શરૂ

2019-10-02 1,589 Dailymotion

સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાની દિશામાં સરકારે એક નવો વિકલ્પ શોધી કાઢ્યો છે આ વિકલ્પ તરીકે મિનિસ્ટ્રિ ઓફ માઈક્રો સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝ (MSME) હેઠળ ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC)એ વાસની બોટલ બનાવી છે, જેનો ઉપયોગ પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ થઇ શકશે કેન્દ્રીય એમએસએમઈ મંત્રી નિતિન ગડકરીએ વાસની બોટલને મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન લોન્ચ કરી હતી