¡Sorpréndeme!

જસદણ નજીક 15.35 લાખના હીરાની લૂંટ કરનાર 8 શખ્સોની ધરપકડ

2019-10-02 538 Dailymotion

રાજકોટ: રવિવારના રોજ બોટાના હીરાના વેપારી જસદણ નજીક લૂંટાયા હતા સિલ્વર કલરની કારમાં આવી અજાણ્યા શખ્સોએ વેપારી પાસે રહેલા 1535 લાખના હીરા લૂંટી ફરાર થઇ ગયા હતા આથી રાજકોટ એસીપી સહિત દરેક તાલુકા મથકે પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી પોલીસે લૂંટમાં સામેલ 8 આરોપીની ધરપકડ કરી હીરા કબ્જે કર્યા છે આરોપીઓ પણ બોટાદના જ હીરાના વેપાર સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે અને દેવું વધી જતા આ પ્લાન કર્યો હતો