¡Sorpréndeme!

સાધુ પ્રેમવત્સલદાસજીએ ગાંધીજીની જન્મ જયંતી પર સંભળાવ્યો બાપુના જીવનનો રોચક કિસ્સો

2019-10-02 221 Dailymotion

આજે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી છે ત્યારે સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુ પ્રેમવત્સલદાસજીએ બાપુના જીવનનો એક રોચક કિસ્સો સંભળાવ્યો છે તેમણે બાપુના સાદગીભર્યા જીવનમાં વીતેલ એક પ્રસંગ સંભળાવ્યો છે જેમાં સ્વચ્છતાનુંબાપુના જીવનમાં કેટલું મહત્વ હતુ તે પણ સમજાવ્યું છે