¡Sorpréndeme!

સાબરકાંઠામાં વાવોઝાડા સાથે વરસાદ થતાં રૂપાલ કંપામાં પપૈયા સહિતના પાકમાં ભારે નુકસાન

2019-10-01 312 Dailymotion

હિંમતનગર:ગઈકાલે રાત્રે વાવોઝાડા સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો હતો વાવાઝોડાના પગલે હિંમતનગર તાલુકાના રૂપાલ કંપામાં પપૈયા અને કેળના પાકને ભારે નુકસાન થયું હતું ફળના ફાલ આવેલી હાલતમાં ખેતરોમાં પાક નીચે પડ્યો હતો જેને પગલે ફળફળાદિની ખેતી કરનાર ખેડૂતોને મોટું નુકસાન થયું હતું