¡Sorpréndeme!

બસમાંથી 17 કિલો શંકાસ્પદ પાવડર જપ્ત કરાયો, ફોરેન્સિક તપાસ માટે મોકલાયો, આરડીએક્સ હોવાની શક્યતા

2019-10-01 921 Dailymotion

જમ્મુ:ખાનગી એજન્સીઓના એલર્ટના પગલે સજાગ સેનાએ મંગળવારે સવારે જમ્મુ બસ સ્ટેન્ડ નજીક એક મોટી આતંકી ઘટનાને નિષ્ફળ બનાવી છે સેનાએ તેમની તપાસ દરમિયાન જમ્મુ બસ સ્ટેન્ડ નજીક એક ઉભેલી બસમાંથી શંકાસ્પદ બેગને જપ્ત કરી છે આ બેગમાંથી 17 કિલો શંકાસ્પદ પાઉડર મળી આવ્યો છે આ આરડીએક્સ અથવા ગન પાઉડર હોવાની શક્યતા છે ટીમના જણાવ્યા પ્રમાણે તેમને ખાનગી માહિતી મળી હતી અને તેના આધારે એસઓજીએ સંયુક્ત કાર્યવાહી કરી હતી આ બસ એમએલએ હોસ્ટેલ પાછળ ઉભી હતી