¡Sorpréndeme!

અમિત શાહે કહ્યું- શીખ, જૈન, બૌદ્ધ અને ઈસાઇ શરણાર્થીઓને દેશથી જવા માટે નહીં કહીએ

2019-10-01 1,897 Dailymotion

કોલકાતા:ગૃહમંત્રી બન્યા બાદ ભાજપના અધ્યક્ષ અમિત શાહ પહેલી વખત મંગળવારે પશ્વિમ બંગાળ પહોંચ્યા તેમણે કહ્યું, ‘‘હું આજે હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ અને ઈસાઇ શરણાર્થીઓને આશ્વસ્ત કરું છું કે કેન્દ્ર તમને ભારત છોડવા માટે મજબૂર નહીં કરે અફવાઓ પર ધ્યાન ન આપો NRC પહેલા અમે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલ લઇને આવીશું જે એ ખાતરી કરશે કે આ લોકોને ભારતની નાગરિકતા મળે ’’