¡Sorpréndeme!

હોંગકોંગમાં સળગતા વિરોધ વચ્ચે ચીનમાં કમ્યૂનિસ્ટ શાસનના 70 વર્ષની ઉજવણી

2019-10-01 1,310 Dailymotion

મંગળવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ચીનમાં ક્મૂયનિસ્ટ શાસનના 70 વર્ષ પૂર્ણ થતા ઉજવણી સમારોહ શરુ કરાવ્યો હતો તેમણે કહ્યું કે કોઇ પણ તાકાત ચીનને કમજોર નહીં કરી શકે આ સમયે ચીનની તાકાત દેખાડવા મિલિટરી જવાનોએ પરેડ કરી હતી તે સિવાય ચીનના ફાઇટર વિમાનોએ હવામાં ઉડીને 70નો આંકડો બનાવ્યો હતો સ્પીચ આપ્યા બાદ શી જિનપિંગે ફરતી લિમોઝિન ગાડીમાં ઉભા રહીને ત્યાં ઉપસ્થિત ટ્રૂપ્સને નિહાળ્યા હતા