¡Sorpréndeme!

1 ઓક્ટોબરથી કેટલાક નિયમોમાં બદલાવ,તમારા ખીસા પર થશે અસર

2019-10-01 1,679 Dailymotion

1 ઓક્ટોબરથી કેટલાક નિયમો બદલાયા છેજેનો સીધો સંબંધ તમારા ખીસા સાથે છેજાણીએ કેSBIના કયા નિયમો બદલાયા છેકોર્પોરેટ ટેક્સનાં બદલાવથી શું ફાયદો મળશેGST રેટનું શું થશેતોચાલો સમજીએ કે નિયમોમાં ફેરફાર થયા છે ત્યારે તમને કેટલો ફાયદો થશે અને કેટલું નુકસાન થશે