¡Sorpréndeme!

સુરતમાં બીજા નોરતે સુરતી ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી

2019-10-01 2,750 Dailymotion

સુરતઃ જગતજનની મા જગદંબાનો નવલી નવરાત્રીનો પર્વ દેશભરમાં ધાર્મિક માહોલમાં ઉજવાય રહ્યો છે ત્યારે સુરત શહેરના ડુમસ રોડ ખાતે આવેલા સુવર્ણભૂમિ પાર્ટી પ્લોટ પર આયોજિત સૂરમયી નવરાત્રી મહોત્સવના બીજા નોરતે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભકતોએ માતાની આરતી ઉતારી હતી બાદમાં સુરતી ખૈલેયાઓ પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી સંગીતના સથવારે ગરબે ઘૂમ્યાં હતાં આ સમયે યુવાઓએ દોઢીયાની રમઝટ બોલાવી હતી