¡Sorpréndeme!

પાકિસ્તાને ફરી સિઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે

2019-10-01 2,177 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંપાકિસ્તાને ફરી સિઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છેપુંછના શાહપુર સેક્ટરમાં એલઓસી પર ફાયરીંગ કર્યું છેતો લંડનમાં પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન યોજાયું હતુંબલોચ સમુદાયના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતુંઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર જોઈશું