મેધરજના ગ્રામ્ય વિસ્તારમાં પ્રેમિકાને મળવા પહોંચેલા યુવકને પકડીને ગામલોકોએ ઝાડ સાથે બાંધી દીધો
2019-09-30 454 Dailymotion
મોડાસા:અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા એક ગામમાં યુવક-યુવતીની આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો પરિવારજનોને પ્રેમ સંબંધની ખબર પડતા યુવતીને અવરજવર બંધ કરાવી હતી જેને પગલે યુવાન બાઈક લઈને જતા પરિવારે ઝાડ સાથે બાંધી દીધો હતો