¡Sorpréndeme!

કોડીનારના દેવળીમાં મધરાત્રે દીપડો તબેલામાં ઘૂસ્યો, 2 મિનિટ સુધી મારણનો પ્રયાસ કર્યો

2019-09-30 1,806 Dailymotion

જૂનાગઢ:કોડીનારનાં દેવળી ગામમાં રાત્રીના સમયે દીપડો તબેલામાં ઘુસી ગયો હતો અને ગાયનો શિકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો જે સમગ્ર ઘટના તબેલામાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી રાત્રીના સમયે દીપડાએ તબેલામાં ઘુસીને અંદાજીત 2 મિનિટ સુધી ગાયને પકડીને મારવાનો ખુબ જ પ્રયત્ન કર્યો હતો પરંતુ ગાય નાસી જવામાં સફળ રહી હતીજો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી