¡Sorpréndeme!

શાહે કહ્યું- કાશ્મીરમાં અત્યાર સુધી 41 હજાર લોકો માર્યા ગયા,ત્યારે માનવાધિકારની વાતો કરનારા ક્યાં હતાં

2019-09-29 1,306 Dailymotion

નવી દિલ્હીઃકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે કહ્યું કે, અનુચ્છેદ 370ના કારણે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદનો એક સમય ચાલુ થયો હતો જેમાં અત્યાર સુધી 41,800 લોકો માર્યા ગયા હતાં માનવાધિકારની વાત કરવા વાળા જણાવે કે આ માર્યા ગયેલા લોકોની વિધવા અને તેમના બાળકોની ક્યારેય તમે ચિંતા કરી છે ખરી? ઘણી બધી ગેરસમજણ અનુચ્છેદ 370 અને કાશ્મીર વિશે આજે પણ ફેલાયેલી છે, તેની સ્પષ્ટતા થવી જરૂરી છે