¡Sorpréndeme!

ઉમરગામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ 15000ની લાંચ લેતા ઝડપાયા

2019-09-29 608 Dailymotion

સુરતઃ ઉમરગામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને જીઆરડી જવાનને 15000ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા હતા વલસાડ એસીબીએ સંજાણ ખાતે છટકું ગોઠવ્યું હતું એસીબીએ બંનેને રંગે હાથ ઝડપી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે, એક ભંગારવાળા પાસે પડેલા 40 જેટલા ડ્રમમાં ચોરીનો માલ હોવાનું કહીં ઉમરગામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને જીઆરડી જવાને ફરિયાદ ન કરવાના 15000 માંગ્યા હતા જેથી ફરિયાદીએ એસીબી ટોલ ફ્રી નંબર પર કોલ કરી ફરિયાદ નોંધાવી હતી