¡Sorpréndeme!

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ પોરબંદરમાં શુટીંગ માટે પહોંચી

2019-09-29 1 Dailymotion

પોરબંદર: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ પોરબંદર ગાંધીજીના જન્મસ્થળે શુટીંગ માટે પહોચી હતી ત્યારે શુટીંગ દરમિયાન ટપુએ જણાવ્યું હતું કે મારા મમ્મી એટલે કે દયાભાભી ટૂંક સમયમાં સીરીયલમાં કમબેક કરશે ગાંધીજીના જન્મસ્થળની મુલાકાત લઇને ગૌરવની લાગણી અનુભવી હતી સમગ્ર ભારત મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં મહામાનવ ગાંધીજીનો એપીસોડ પણ રજૂ થશે આથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ શુટીંગ અર્થે પોરબંદર ગાંધીજીના જન્મસ્થળે પહોંચી હતી