¡Sorpréndeme!

સાબરકાંઠાનું બોલુન્દ્રા ગામ બેટમાં ફેરવાયું, અનેક ગામો સંપર્ક વિહોણા

2019-09-29 369 Dailymotion

હિંમતનગર-પાટણ:હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે સાબરકાંઠામાં સાંબેલાધાર વરસાદથી બોલુન્દ્રા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓ નાળા છલકાતા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેથી અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે