¡Sorpréndeme!

રાજકોટમાં ધીમી ધારે, બાબરામાં એક ઇંચ, ખાંભામાં 2 ઇંચ વરસાદ

2019-09-28 365 Dailymotion

રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટમાં ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ છે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે બાબરામાં ગત રાત્રે એક ઇંચ વરસાદ નોંધાયો હતો અને આજે ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો જ્યારે વેરાવળ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે વરસાદથી પાકને નુકસાન જવાની ભીતિ સેવાતા ખેડૂતોમાં ચિંતાનુ મોજુ પ્રસરી ગયું છે