¡Sorpréndeme!

વડોદરામાં દેશી દારૂના બુટલેગરે વિદેશી દારૂ વેચનારના માથામાં તલવાર ઝીંકી દીધી

2019-09-28 3,686 Dailymotion

વડોદરાઃમોડી સાંજે પાણીગેટ વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂનો ધંધો કરતા બે બુટલેગરો સમાધાન માટે ભેગા થયા હતા સમાધાન દરમિયાન બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેમાં દેશી દારૂનો ધંધો કરતા બુટલેગરે વિદેશી દારુનો ધંધો કરતા બુટલેગરના માથમાં તલવારી ઝીંકી દીધી હતી મામલો પોલીસ મથકમાં પહોંચતા બુટલેગર જૂથો પોલીસ મથકમાં પણ આમને-સામને આવી ગયા હતા