¡Sorpréndeme!

આઝમ ખાનના ગઢ રામપુરમાં જયાપ્રદાએ ગીત ગાઇને કર્યો ચૂંટણી પ્રચાર

2019-09-28 4 Dailymotion

યૂપીના સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનના ગઢ મનાતા રામપુર વિધાનસભા બેઠકમાં હવે એક્ટ્રેસ જયાપ્રદાને જંગ જીતવાનો ભરોસો છે લોકસભા ચૂંટણીમાં આઝમખાન સામે હાર્યા બાદ જયાપ્રદાએ અહીં મતદાતા કાર્યક્રમમાં હાજરી આપી હતી જ્યાં બોલિવૂડના સોંગ ગાઇને ચૂંટણીપ્રચાર કર્યો હતો આ બેઠક આઝમ ખાનના લોકસભા સાંસદ બન્યા બાદ ખાલી પડી છે