¡Sorpréndeme!

અમદાવાદમાં યુવકે રડતો વીડિયો વોટ્સએપ સ્ટેટ્સમાં મૂકી આપઘાત કર્યો

2019-09-28 3,406 Dailymotion

અમદાવાદ: શહેરના અમરાઇવાડી વિસ્તારમાં રહેતા અને પ્રેમ લગ્ન કરનાર યુવકે મેરેજ એનિવર્સરીના આગલા દિવસે જ રડતાં રડતાં એક વીડિયો બનાવી વોટ્સએપ સ્ટેટ્સમાં મૂકી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મૃતક યુવકને પાંચ વર્ષથી એચઆઇવી એઇડ્સની બીમારી હતી જેની પ્રેમિકાને જાણ કર્યા બાદ લગ્ન કર્યા હતા એઇડ્સ ગુપ્ત રોગ છે જેની ગોપનિયતા પણ જાળવવી જરૂરી છે તેમ છતાં યુવકની પત્ની તેની માતા અને ભાઈ લોકોને કહી બદનામ કરતા હતા જેથી યુવકને મનમાં લાગી આવતા તેણે આપઘાત કર્યો હતો