¡Sorpréndeme!

કાર્તિક આર્યન પ્રત્યેની દીવાનગી, જાહેરમાં ઘૂંટણિયે બેસી ગઈ યુવતી

2019-09-28 7,783 Dailymotion

બૉલિવૂડ એક્ટર કાર્તિક આર્યનની ફિમેલ ફેન ફોલોઇંગ સતત વધતી રહી છે જેનો ફરી એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે વીડિયોમાં દેખાય છે કે એક યુવતી તેની ફ્રેન્ડ્સ સાથે કાર્તિકને મળવા આવી હતી પરંતુ કાર્તિક તેને સમજાવી રહ્યો છે યુવતી માનતી જ નથી અને અચાનક તે ઘૂંટણિયે બેસી જાય છે ત્યારે કાર્તિક તેને ઉભી કરે છે અને ત્યાર બાદ તે સેલ્ફી લેવાની રિક્વેસ્ટ કરે છે કાર્તિક આર્યન અને તેની ફેનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર 5 લાખ લોકોએ જોયો છે