¡Sorpréndeme!

ભારતનો ઈમરાનને જવાબ: દુનિયામાં પાકિસ્તાન એકલો દેશ, જે આતંકીઓને પેન્શન આપે છે

2019-09-28 4,057 Dailymotion

ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના ભડકાઉ ભાષણનો જવાબ શનિવારે આપ્યો હતો ભારત તરફથી વિદેશ મંત્રાલયનવા ફર્સ્ટ સેક્રેટરી વિદિશા મૈત્રાએ કહ્યું કે, ઈમરાન ખાન પરમાણુ યુદ્ધની વાત કરવી તે સ્ટેટ્સમેનશીપ નથી દર્શાવતું એક માણસ એક સમયે જેન્ટલમેન ગેમ ક્રિકેટ રમતો હતો તેમણે દુનિયા સામે નફરત ભરેલું ભાષણ આપ્યું છે દુનિયામાં પાકિસ્તાન એકલો દેશ છે જે આતંકીઓને શરણ આપે છે