¡Sorpréndeme!

અમદાવાદમાં ભારે વરસાદને પગલે GMDC ગ્રાઉન્ડમાં પાણી ભરાયા, રાત્રે તો પાણીમાં ગરકાવ થઈ ગયું હતું

2019-09-27 574 Dailymotion

અમદાવાદઃગઈકાલે રાત સમગ્ર અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે ગુરૂવારે રાત્રે વીજળીના કડાકાભડાકા સાથે શહેરમાં દોઢથી ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો જેને પગલે શહેરના અનેક વિસ્તારોમાં ગોઠણબૂડ પાણી ભરાયા હતા માત્ર એટલું જ નહીં, જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા છે તેમાં પણ રાત્રે તો જીએમડીસી પાણીમાં ગરકાવ થઈ ગયું હતું જેથી વાયબ્રન્ટ નવરાત્રીની તૈયારી આડે પણ વિઘ્ન ઉભું થયું છે ઉલ્લેખનીય છે કે, શહેરીજનો આ મેદાન પર ગરબે ઘૂમે છે, પરંતુ વરસાદ બાદ મેદાનમાં પાણી ભરાતાં ખેલૈયાઓનો ઉત્સાહ પણ ઓસરી ગયો છે