¡Sorpréndeme!

રૂસ્તમપુરામાં આવેલી વૈશાલી વડાપાઉની દુકાનમાંથી વડામાંથી કાનખજૂરો નીકળ્યો, વીડિયો વાઈરલ

2019-09-27 678 Dailymotion

સુરતઃશહેરના રૂસ્તમપુરામાં આવેલી વૈશાલી વડાપાઉની દુકાનમાંથી વડામાંથી કાનખજૂરો નીકળ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે જેના પગલે વૈશાલી વડાપાઉની સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ફૂડ સેફ્ટીના નિયમો માત્ર કાગળ પરના નામે રૂસ્તમપુરામાં આવેલી વૈશાલી વડાપાઉની દુકાનમાંથી વડામાંથી કાનખજૂરો નીકળ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે