¡Sorpréndeme!

વેસુમાં VIP રોડ પર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત, 8 મહિના બાદ લગ્ન થવાના હતા

2019-09-27 1,400 Dailymotion

સુરતઃવેસુ વીઆઈપી રોડ પર બાઈક સ્લીપ થતારનું મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા અને પોલીસ પણ પહોંચી ગઈ હતી અત્રે ઉલ્લેખનિય છે કે, મૃતક બાઈક સવારના આઠ મહિના બાદ મે મહિનામાં લગ્ન થવાના હતામળતી માહિતી પ્રમાણે, પાંડેસરાના કૈલાસમાં રામવિકાસ મહેશ યાદવ(ઉવ27) માસીઆઈ ભાઈ સાથે રહેતો હતો અને ડુમસમાં કામ કરતો હતો