¡Sorpréndeme!

રોંગ સાઇડમાં આવતી બસ સામે ઉભી રહી ગઈ મહિલા, બસચાલકે બસ પાછી હટાવી

2019-09-27 113 Dailymotion

જ્યારથી ટ્રાફિકના નિયમો કડક થયા છે ત્યારથી સોશિયલ મીડિયા પર તેના કોઇને કોઇ વીડિયો વાઇરલ થઈ રહ્યા છે કેરળની એક મહિલાએ રોડ પર એવુ કર્યું કે સૌકોઈ તેની પ્રશંસા કરી રહ્યું છે તે રોંગ સાઇડ આવતી બસની આગળ ઉભી રહી ગઈ, અને જ્યાં સુધી બસ ચાલકે બસ પાછળ ન લીધી ત્યાં સુધી મહિલા ત્યાંથી હટી નહીં