¡Sorpréndeme!

માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવમાં એક જ દિવસમાં એક મણે 50થી 100 રૂપિયાનો ઘટાડો

2019-09-26 154 Dailymotion

રાજકોટ:રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઇ ગઇ છે પરંતુ એક જ દિવસમાં મગફળીના ભાવમાં તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે એક મણ મગફળીના ભાવમાં 50થી 100 રૂપિયાનો ઘટાડો નોંધાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે ગઇકાલે મણના ભાવ 1200થી 1259 રૂપિયા હતા આજે એક જ દિવસમાં 1100થી 1150 રૂપિયા બોલાયા હતા