¡Sorpréndeme!

પુણેમાં વરસાદને કારણે દીવાલ ધરાશાયી થતાં 5 લોકોનાં મોત

2019-09-26 317 Dailymotion

મહારાષ્ટ્રના પુણેમાં ગત મોડી રાત્રે ભારે વરસાદને કારણે દીવાલ ધરાશાયી થતાં 5 લોકોનાં મોત થયા છે આ ઘટના પુણેના સહકાર નગર વિસ્તારમાં ઘટી છે ઘટનાની જાણ થતા રાહત અને બચાવ ટીમ દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન જારી છેઅત્રે ઉલ્લેખનીય છે કે બુધવાર સાંજથી પુણેમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને NDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે ભારે વરસાદને પગલે પુણેના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે