¡Sorpréndeme!

હવે ઓપન હેર કે અંબોડાની સ્ટાઇલ થઈ જૂની, આ નવરાત્રિમાં બનાવો આ મેસી હેર સ્ટાઇલ

2019-09-26 14,337 Dailymotion

નવરાત્રિમાં કોસ્ચ્યુમ, ડાન્સ સ્ટેપ્સ અને મેક અપ તો ટ્રેન્ડી છે જ પણ હેરમાં શું બનાવવું તેની ચિંતા દરેક માનૂનીને રહેતી હોય છે હવે ઓપન હેર અને અંબોડાની સ્ટાઇલ તો વર્ષોથી ચાલતી આવી છે પરંતુ હવે ફેશન જગતમાં મેસી હેર સ્ટાઇલનો જમાનો છે ત્યારે નવરાત્રિમાં પણ સમયના અભાવે ફટાફટ હેર સ્ટાઇલ કેવી રીતેબનાવવી એ આજે અમે તમને શીખવીશું, આ હેર સ્ટાઇલથી તમારો સમય પણ બચશે, અને લૂક પણ એકદમ ડિફરન્ટ થઈ જશે તો થઈ જાવ તૈયાર આ નવરાત્રિમાં ધૂમ મચાવવા