¡Sorpréndeme!

જીઆવ બુડીયાની શાળાના વિદ્યાર્થીઓને ઘેટાં-બકરાની જેમ ટેમ્પોમાં બેસાડી પ્રવાસે લઈ જવાયા

2019-09-25 152 Dailymotion

સુરતઃશહેરમાં રિક્ષામાં વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરીને લઈ જવાતાના વીડિયો વાઈરલ થયા બાદ આજે ટેમ્પોમાં ઘેટાં-બકરાની જેમ બેસાડીને પ્રવાસે લઈ જવાતા હોવાનો વીડિયો સામે આવ્યો છે શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને એક દિવસીય પ્રવાસે લઈને સાયન્સ સેન્ટર જવા નીકળ્યાં હતાં વિદ્યાર્થીઓને જોખમી રીતે મુસાફરી અંગે આરટીઓએ જણાવ્યું હતું કે,તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે