¡Sorpréndeme!

અમરેલીમાં સ્પામાં પોલીસ કર્મી રોકડ રકમ લેતો હોય તેવા સીસીટીવી વાઇરલ

2019-09-25 512 Dailymotion

અમરેલી: શહેરના એક સ્પામાં પોલીસ કર્મી રોકડ રકમ લેતો હોયો તેવા સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે જેમાં રમેશ દાફડા નામનો પોલીસ કર્મી શહેરના સ્પામાં પહોંચી અન્ય શખ્સ પાસેથી રૂપિયા લઈ રહ્યો છે આ સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા પોલીસ કર્મીને અન્ય કેસમાં અગાઉ સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો સીસીટીવી વાઇરલ થતા જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે