¡Sorpréndeme!

મા ઉમાના ચરણોમાં બહુચરાજી તાલુકાનું 31 લાખનું દાન, સમસ્ત પાટીદાર સહિત અન્ય સમાજે કર્યું દાન

2019-09-24 59 Dailymotion

બહુચરાજીઃબહુચરાજી તાલુકા સમસ્ત પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા મા ઉમાના લક્ષચંડી મહાયજ્ઞના ઘરદીઠ દીવા પેટે રૂ200ની હુંડીરૂપે રૂ646 લાખ, રૂ11 હજારના પાટલાના 30 યજમાનો, 55 આજીવન સભ્યો વગેરે મળી રૂ31 લાખનું માતબર દાન મંગળવારે ઊંઝામાં મા ઉમાના ચરણોમાં અર્પણ કરાયું હતું