¡Sorpréndeme!

સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો, ગોંડલ પંથકમાં ગાજવીજ અને પવન સાથે એકથી દોઢ ઇંચ વરસાદ

2019-09-24 340 Dailymotion

રાજકોટ:અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર અને હિકા વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે સૌરાષ્ટ્રમાં બપોર બાદ વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને પંથકમાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે