¡Sorpréndeme!

સાવરકુંડલાના હાડીડામાં અજાણ્યા શખ્સોએ વૃદ્ધાને દોરીથી ગળેટૂંપો દઇ હત્યા કરી

2019-09-24 255 Dailymotion

અમરેલી:સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે લૂંટ વીથ મર્ડરની ઘટના સામે આવી છે ઉજીબેન નામની વૃદ્ધા ઘરે એકલી હોય અજાણ્યા શખ્સોએ ગળે દોરી બાંધી ગળેટૂંપો દઇ હત્યા કરી હતી બાદમાં ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ લઇ ફરાર થઇ ગયા હતા ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને વૃદ્ધાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે