થોડા દિવસ પહેલા મુંબઈમાં આઇફા એવોર્ડનું આયોજન થઈ ગયું જેમાં બૉલિવૂડની દિગ્ગજ હસ્તીઓ આવી હતી અહીં સલમાનનો એક વીડિયો વાઇરલ થયેલો, જેમાં સલમાનની એન્ટ્રી બાદ તેની પાછળ એક શેરીનું કુતરું દોડીને અંદર જાય છે આ જ કુતરાનો ટીવી એક્ટ્રેસ અદિતિ ભાટિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છેવીડિયોમાં અદિતિ કુતરાનું ઈન્ટરવ્યૂ લેતી જોવા મળે છે