¡Sorpréndeme!

લૉન્ચિંગ ઈવેન્ટમાં ફોટોગ્રાફર પર ભડક્યો સલમાન ખાન, બોલ્યો ‘મને બેન કરી દે’

2019-09-23 5,893 Dailymotion

વિવાદીત શૉ બિગ બૉસની 13મી સિઝનના લોન્ચિંગ ઈવેન્ટમાં સલમાન ખાન એક ફોટોગ્રાફર પર ગુસ્સે થઈ ગયો હતો મીડિયા પર્સન સલમાનના ફોટોઝ માટે પડાપડી કરતા હતા ત્યારે એક ફોટોગ્રાફર વચ્ચે આવી ગયો હતો જેને સલમાને ઉધડો લીધો હતો અને બાકીના મીડિયા પર્સનને પણ તેના પર નિર્ણય લેવા અપીલ કરી હતી સલમાને કહ્યું હતુ કે તેરા હંમેશા એસા હી હોતા હૈ તેરા કભી રિક્વેસ્ટ નહીં હોતા તેરે કો સિમ્પલ આઇડિયા દેતા હૂં, બહુત પરેશાની હોતી હૈ તો તુજે મેરે કો બેન હી કર દેના ચાહિયે