¡Sorpréndeme!

વલસાડમાં દારૂ સાથે ઝડપાયેલા ટમેટા પોલીસે મફતમાં વેચ્યા

2019-09-23 253 Dailymotion

વલસાડઃવલસાડ સિટી પોલીસ મથકે એક બોલેરો પીકઅપ દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતીમાલવાહક બોલેરો પીકઅપમાં ટમેટાની આડમાં વિદેશી દારૂ લઈ જવાતો પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી બોલેરો પીક અપ ઝડપી પાડી હતી બાદમાં ટમેટાના જથ્થો લોકો માટે ફ્રીમાં મુકાયો હતો જેથી મોટી સંખ્યામાં લોકો મફતના ટમેટા થેલા ભરીને લઈ ગયાં હતાં