¡Sorpréndeme!

કેન્યામાં ક્લાસરૂમ ધરાશાયી થતાં વિદ્યાર્થીઓ દબાયાં

2019-09-23 762 Dailymotion

કેન્યાની રાજધાની નૈરોબીમાં એક ક્લાસરૂમ અચાનક તૂટી પડતા સાત બાળકોનું મોત થયું છે ઇમરજન્સી સર્વિસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બે માળની ટેલેન્ટ ટોપ સ્કૂલમાં આ ઘટના સોમવારે લોકલ ટાઇમ મુજબ સવારે સાત વાગ્યાની આસપાસ બની હતી કેન્યા રેડ ક્રોસના મેનેજરે એજન્સીઓને જણાવ્યું કે સાત વિદ્યાર્થીઓનું મોત થયું છે જ્યારે 57 ઘાયલ છે બિલ્ડીંગ જ્યારે પડી ત્યારે ઉપરના ભાગમાં વિદ્યાર્થીઓ હાજર હતાં