¡Sorpréndeme!

એરસ્ટ્રાઈક બાદ ફરી બાલાકોટમાં છેલ્લા 8 મહિનાથી આતંકવાદીઓ સક્રિય

2019-09-23 825 Dailymotion

આર્મી ચીફ બિપીન રાવતે કહ્યું કે પાકિસ્તાને બાલાકોટમાં આતંકી કેમ્પો ફરીથી સક્રિય કર્યા છે ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં આર્મી ચીફે કહ્યું કે ભારતની એરસ્ટ્રાઈકમાં બાલકોટમાં આતંકવાદી કેમ્પનો નાશ કરવામાં આવ્યો હતો જોકે છેલ્લા આઠ મહીનામાં પાકિસ્તાને આ જગ્યા પર ફરીથી આતંકી પ્રવૃતિઓ શરૂ કરી દીધી છે 26 ફેબ્રુઆરીએ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી આ સ્ટ્રાઈકમાં જૈશના ટ્રેનિંગ કેમ્પનો નાશ કરવામાં આવ્યો હતો