¡Sorpréndeme!

‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં સુરતી સ્પર્શ શાહે રાષ્ટ્રગીત ગાઈ સ્પર્શી લીધું લોકોનું દિલ

2019-09-23 2,154 Dailymotion

અમેરિકાના એનઆરજી સ્ટેડિયમમાંહાઉડી મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે 50 હજારથી વધુ ભારતીયો હાજર રહ્યા હતા અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની સાથે હાજર રહ્યાં હતા આ હાઉડી મોદી કાર્યક્રમમાં સુરતનો સ્પર્શ શાહ છવાયો હતોજન્મથી જ ઑસ્ટિયોજેન્સિસ ઈમ્પરફેક્ટા (osteogenesis imperfecta) નામની બીમારીથી પીડિતસ્પર્શ શાહેહાઉડી મોદી કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગીત ગાયું હતુંમૂળ સુરતનો સ્પર્શ શાહ ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ પ્રફુલ્લ શાહનો પૌત્ર છે સુરતીઓ માટે એકગૌરવ અપાવે તેવી એક ઘટના બની ગઈ હતી