હ્યુસ્ટનમાં મોદીનું ભારતીય સમુદાય દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતુ PM મોદીને મળીને કાશ્મીરી પંડિતો ભાવુક બન્યાં હતા તેમણે કલમ 370 હટાવવા બદલ મોદીનો હાથ ચૂમીને આભાર વ્યક્ત કર્યો હતો મોદીએ પણ કહ્યું હતુ કે, તમે ખૂબ કષ્ટો સહન કર્યા છે મુલાકાત દરમ્યાન એક વ્યક્તિએ શ્લોકગાન કર્યું હતુ જેમાં બે વખત ‘નમો નમ:’ શબ્દ આવતાં મોદીએ અગેઈન નમો નમ: બોલીને વાતાવરણ હળવું બનાવી દીધું હતુ