¡Sorpréndeme!

ભારત તરફથી ફિલ્મ ‘ગલી બોય’ને ઓસ્કાર અવોર્ડ માટે મોકલવામાં આવી

2019-09-21 404 Dailymotion

આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ગલી બોય’ની 2020માં યોજાનારા 92મા ઓસ્કર અવોર્ડ માટે ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદગી થઇ છે હવે તે ઓસ્કરની બેસ્ટ ફોરેન લેન્ગવેજ ફિલ્મ કેટેગરીમાં અન્ય ફિલ્મો સાથે ટકરાશે ડિરેક્ટર ઝોયા અખ્તરની આ ફિલ્મ આ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઇ હતી આ ફિલ્મથી પહેલીવાર આલિયા અને રણવીર ઓનસ્ક્રીન સાથે દેખાયાં હતાં હિપ-હોપ કલ્ચર પર આધારિત આ ફિલ્મ હવે 92મા ઓસ્કર અવોર્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે