¡Sorpréndeme!

15 સુરતીઓએ પહેલીવાર દિલધડક રીતે 14 હજાર ફૂટથી વધુ ઊંચું હમ્પટા પાસ સર કર્યું

2019-09-21 243 Dailymotion

સુરતઃ અવારનવાર આપણે ટ્રેકીગ વિષે સાંભળતા હોઈએ છીએ એમાના મોટા ભાગના ટ્રેકીંગ હિમાલયના પર્વતની વિશાળ હારમાળા સાથે સકળાયેલા હોય છે સુરતના બે વર્ષથી ટ્રેકિંગમાં સક્રિય ગ્રુપે હમ્પટા પાસની રોમાંચક સફર કરી હતી બદલાતા વાતાવરણ અને વિષમ પરિસ્થિતી વચ્ચે 14 હજારથી વધુ ફૂટની ઊંચાઈની રોમાંચક સફર કરીને આવેલા ગ્રુપે પોતાના દિલધડક રોમાંચક સફર અંગે વાતો શેર કરી હતી