¡Sorpréndeme!

મોદી અમેરિકા ગયા તો હજારો ખેડૂતો પડતર માગો સાથે દિલ્હીમાં આવ્યા

2019-09-21 685 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંઆજે દિલ્હીમાં હજારો ખેડૂતો કૂચ કરશે15 જેટલી પડતર માગો સાથે ખેડૂતોએ ઉત્તરપ્રદેશના સહારનપુરથી પગપાળા ચાલીને આવી રહયા છેભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર રાત્રે અમેરિકા રવાના થયા હતાઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું