¡Sorpréndeme!

Chandrayaan-2 લૈડર સાથે સંપર્ક તૂટ્યો, પણ ઑર્બિટર પાસે હજુ આશા જીવંત

2019-09-20 0 Dailymotion

ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવાથી ફક્ત 2 પગલા દૂર રહી ગયુ. ચંદ્રના કિનારેથી ફક્ત 2.1 કિલોમેટરના અંતર પર અને લૈંડિંગથી ફક્ત 69 સેકડ પહેલા ચદ્રયાન 2નો પૃથ્વી સાથે સંપર્ક તૂટી ગયો. #Chandrayan2 #ISRO #Moon #HindiNews #MoonLanding #VikramLander #Chandrayaan2Landing #ISRO #MoonMission #KSivan