¡Sorpréndeme!

અમદાવાદમાં 100 વર્ષ જૂની બિલ્ડિંગ ધરાશાઈ

2019-09-20 2 Dailymotion

અમદાવાદના અમરાઈવાડીમાં 100 વર્ષ જૂનું મકાન ધરાશાયી, 10 લોકો દટાયા હોવાની આશંકા.. અમદાવાદના અમરાઈવાડીમાં એક જર્જરિત મકાન ધરાશાયી થયું હોવાની દુર્ઘટના બની.. ફાયર બિગ્રેડની ટીમે રેસ્ક્યુ કરી અનેકનો બચાવ્યો જીવ.. કાન ધરાશાયી થયા બાદ અમદાવાદ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે #Fatafatnews #NewsliveGujarati